Tuesday, August 14, 2007

મારી તકદીર માં તારા આગમનના પગલા જોવું છુ.
મારા શ્વાસમાં તારો શ્વાસ ભળેલો જોવું છુ,
મારી ધડકનમાં તારા શબ્દો ધડકતા જોવું છુ,
મારા આલિંગનમાં ગૂંથાયેલા તારા ઉરના ઉમંગ ને ધબકતા જોવું છુ.
અરે...હવે તોશ્વાસમાં લેવાતી હવામાં તારા આગમનના અણસાર જોવું છુ.

---- શૈલ્ય

No comments: